February 22, 2007

What if DON again gets made in Gujarati !!

If DON in GUJARATI


દાદાગીરી આપડો નશો સે..
પૈહો આપડો પ્રેમ સે
ને ભય આપડુ હથિયાર સે
જીવન મરણ પગ ની પાણી મો.
પ્રાણ પન્ખીડા મારી મુઠઇ મો લઇ ને હેડુ સુ
જીતવુ આપડી જિદ નથી , પણ આપડી આદત છે
અરે ગેલ-ઘાઘરીનાઓ ...... હવે તો ઓળખો હુ સુ કોણ?
હુ સુ કોણ?
હુ સુ કોણ?
હુ સુ, હુ સુ, હુ સુ દાહોદ નો દાદો

 

Some of the Dialogues
- દાદા ના દુશ્મન ની સૌથી મોટી ભુલ એ સે કે એ દાદા નો દુશ્મન સે
- દાદા ની વાટ તો ૧૧ ગામ ના સરપન્ચો જુવે સે
પણ ૧ વાત હમજી જજો નવરીનાઓ
દાદા ને પકડ્વો અઘરો જ નથી .... અશક્ય છે
કોઇ ની મા એ સવા શેર નુ દુધ પીધુ હોય એ દાદા ને હાથ લગાડી જુવે
- મને જન્ગલી રબારણો બહુ ગમે છે