October 31, 2006

ગુજરાતીઓ... All about Gujaratis..

G :- ગજબ
U :- યાદ રહીજાય તેવા
J  :- જક્કાસ
A :- અલ્ટિમેટ
R :- રાપ્ચિક
A :- એડવાન્સ
T :- ટકાટક
I :- ઈન્ટેલીજન્ટ

હવે ગુજરાતીમાં સાંભળ,
ગુ :- ગુચવી નાખે તેવા
જ :- જબ્બર માઈન્ડ વાળા
રા :- રાજ કરે એવા(બધાના દિલો પર)
તી :- તીર જેવા ધારદાર.

આ બધી જ વસ્તુઓ માત્ર એકજ કાષ્ટમાં જોવા મળે છે આને કહેવાય original ગુજરાતીઓ. .............................